ટાટા કર્વ EV પર રૂ.3.35 લાખ સુધીની છૂટ

ટાટા કર્વ EV પર રૂ.3.35 લાખ સુધીની છૂટ

ટાટા મોટર્સ ઓગસ્ટ દરમિયાન તેની લોકપ્રિય ટાટા કર્વ EV પર રૂ.3.35 લાખ સુધીની બચતની ઓફર આપી રહી છે. આમાં રૂ.3 લાખ સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ અને અન્ય લાભો સામેલ છે. 55 kWh બેટરીવાળી આ કાર એક ચાર્જમાં 585 કિમી સુધીની રેન્જ આપે છે અને ભારત એનકેપ ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મેળવી ચૂકી છે. તેની કિંમત રૂ.17.49 લાખથી શરૂ થઈને રૂ.22.24 લાખ સુધી છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies