ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 13 સપ્ટેમ્બરથી ભારતના પ્રવાસ માટે અંડર-19 ટીમ જાહેર કરી છે, જેમાં ગુજરાતી મૂળના 16 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન નીલ પટેલનો સમાવેશ થાય છે. ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમતા નીલે સિડની પ્રીમિયર ક્રિકેટમાં એક જ કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. એડિલેડમાં અંડર-19 ટેલેન્ટ કપમાં શાનદાર પ્રદર્શન બદલ તેને ટીમમાં સ્થાન મળ્યું છે.
ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમમાં ગુજરાતી મૂળના 16 વર્ષીય નીલ પટેલની પસંદગી
Source: ABP Asmita
Read the live feed on ZapIndies