ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8થી 10 સપ્ટેમ્બરે

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8થી 10 સપ્ટેમ્બરે

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સત્રનું આહ્વાન કર્યું છે, જે 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે મળશે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકારી વિધેયકો, પ્રશ્નોત્તરી અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. ધારાસભ્યો એક અઠવાડિયા સુધી ઓનલાઇન પ્રશ્નો પણ રજૂ કરી શકશે.

Source: ABP Asmita

Read the live feed on ZapIndies