અમદાવાદમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે (5 ઓગસ્ટ) અને 6થી 10 ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદના જોરમાં ઘટાડાને કારણે તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે, આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી રહેવાની શક્યતા છે. 11થી 14 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામી શકે છે.
અમદાવાદમાં હળવા ઝાપટાંની શક્યતા, તાપમાનમાં વધારો થવાનો અંદાજ
Source: Gujarati Jagran
Read the live feed on ZapIndies