ગીર-સોમનાથના કોડીનાર નજીક છારા ગામે દરિયામાં પાંચ કિશોરો ડૂબી ગયા છે. SDRF, કોસ્ટ ગાર્ડ અને ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચિંતા ફેલાઈ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
કોડીનારમાં દરિયામાં 5 કિશોરો ડૂબ્યા, શોધખોળ ચાલુ
Source: Gujarat First
Read the live feed on ZapIndies