CWG 2026: પાકિસ્તાની બોક્સર કુદરતુલ્લાહ હોટેલમાંથી ગાયબ

CWG 2026: પાકિસ્તાની બોક્સર કુદરતુલ્લાહ હોટેલમાંથી ગાયબ

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 પૂરી થયા બાદ પાકિસ્તાની બોક્સર કુદરતુલ્લાહ ટીમ હોટેલમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે. પાસપોર્ટ ટીમ મેનેજર પાસે હોવા છતાં તે ફરાર થયો હતો. આ પહેલા પણ પાકિસ્તાની બોક્સરો વિદેશમાં ગાયબ થવાના કિસ્સા બની ચૂક્યા છે. 36 સભ્યોના દળને માત્ર એક જ બ્રોન્ઝ મેડલ મળ્યો છે, જે ફાતિમા ઝહરાએ જીત્યો હતો. યુકેના સત્તાવાળાઓ શોધખોળ કરી રહ્યા છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies