સંસદના ચોમાસા સત્રમાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સરકારે ચર્ચા વગર અનેક બિલ પાસ કર્યાં છે. લોકસભામાં પાંચ બિલ પાસ થયાં છે, જેમાં એન્ટિ પેપર લીક બિલને વિરોધ પક્ષનું સમર્થન મળ્યું હતું, જ્યારે 'વંદે માતરમ' બિલ પર મોટા ભાગના વિરોધ પક્ષોએ વોકઆઉટ કર્યું હતું. એપ્રોપ્રિયેશન બિલ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા અને જન્મ-મૃત્યુ નોંધણી સુધારા વિધેયકો પણ પાસ થયાં છે. હવે FCRA સુધારા વિધેયક આ સપ્તાહે અથવા આગામી સપ્તાહે રજૂ થવાની સંભાવના છે.
સંસદમાં ચર્ચા વગર અનેક બિલ પાસ, FCRA સુધારા વિધેયક પર નજર
Source: Chitralekha Gujarati
Read the live feed on ZapIndies