ગજની ફેમ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન

ગજની ફેમ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન

બોલિવૂડ અને દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે બ્લડ કેન્સર સામેની લાંબી લડાઈ બાદ નિધન થયું છે. તેમના મેનેજર સિદ્ધાર્થ તિવારીએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. છેલ્લા બે મહિનાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 'ગજની'માં વિલન અને 'લગાન'માં દેવાના પાત્ર માટે જાણીતા રાવતે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ ઓળખ બનાવી હતી. તેમના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies