ગુજરાતના DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગાંધીનગર ખાતે આવેલા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની સરપ્રાઇઝ મુલાકાત લઈને 1930 હેલ્પલાઇન અને સાયબર ગુનાની તપાસ પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. તેમણે ડિજિટલ પુરાવાની વૈજ્ઞાનિક તપાસ, નાણાકીય છેતરપિંડીના પીડિતોને ત્વરિત સહાય અને હેલ્પલાઇનની ક્ષમતા વધારવા પર ભાર મૂક્યો હતો. સાયબર સુરક્ષાને પ્રાથમિકતા આપતા, રાજ્યના તમામ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનોનું સેન્ટ્રલ મોનિટરિંગ મજબૂત કરવાનો રોડમેપ તૈયાર કરાયો છે.
DGP મલિકે ગાંધીનગર સાયબર સેન્ટરની સરપ્રાઇઝ મુલાકાત લીધી
Source: Gujarat First
Read the live feed on ZapIndies