12 ઓગસ્ટ 2026ના રોજ વર્ષનું મહત્વપૂર્ણ પૂર્ણ સૂર્યગ્રહણ લાગશે. આ ગ્રહણ ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન, રશિયા અને એટલાન્ટિક મહાસાગરના કેટલાક વિસ્તારોમાં સ્પષ્ટ દેખાશે, જ્યારે યુરોપ, ઉત્તર અમેરિકા અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકામાં આંશિક ગ્રહણ જોવા મળશે. ભારતીય સમય મુજબ રાત્રે 9:04 વાગ્યે શરૂ થઈને 13 ઓગસ્ટે રાત્રે 1:27 સુધી રહેશે, તેથી ભારતમાંથી તે દેખાશે નહીં. જ્યોતિષ મુજબ તેની અસર કેટલીક રાશિઓ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર પડી શકે છે.
12 ઓગસ્ટે પૂર્ણ સૂર્યગ્રહણ, ભારતમાં નહીં દેખાય
Source: VTV Gujarati
Read the live feed on ZapIndies