‘ગજની’ ફેમ અભિનેતા પ્રદીપ રાવતનું નિધન

‘ગજની’ ફેમ અભિનેતા પ્રદીપ રાવતનું નિધન

બોલિવૂડના જાણીતા ખલનાયક અભિનેતા પ્રદીપ રાવતનું પાંચ વર્ષ સુધી બ્લડ કેન્સર સામે ઝઝૂમ્યા બાદ નિધન થયું છે. ‘ગજની’, ‘લગાન’, ‘સાય’ અને ‘મહાભારત’ જેવી ફિલ્મોમાં તેમની દમદાર ભૂમિકાઓ યાદગાર રહી છે. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોકની લહેર છે. તેઓ પત્ની કલ્યાણી રાવત અને બે પુત્રો સહિત પરિવાર છોડી ગયા છે.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies