જામનગરમાં શિવ ઓમ-હોરા ઇ-ટેક સંયુક્ત સાહસ જાહેર

જામનગરમાં શિવ ઓમ-હોરા ઇ-ટેક સંયુક્ત સાહસ જાહેર

જામનગરના સયાજી હોટેલ ખાતે શિવ ઓમ અને જર્મનીની હોરા ઇ-ટેક વચ્ચે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની જાહેરાત કરાઈ છે. આ કરારથી જામનગરમાં જર્મન ટેક્નોલોજી આધારિત ઉત્પાદન શરૂ થશે, જેનાથી 750થી વધીને 7,000થી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. કંપનીના ચેરમેન સ્નેહલ ગોહિલે જણાવ્યું કે આ ભાગીદારી 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના દ્રષ્ટિકોણને સાકાર કરશે અને આયાત પરની નિર્ભરતા ઘટાડશે.

Source: Khabar Gujarat

Read the live feed on ZapIndies