ગર્ભમાં બાળકની સફળ સર્જરી, વિશ્વનું ત્રીજું ઉદાહરણ

ગર્ભમાં બાળકની સફળ સર્જરી, વિશ્વનું ત્રીજું ઉદાહરણ

લંડનનાં મેસી સેવેજ ગર્ભવતી હતાં ત્યારે તેમના ગર્ભસ્થ બાળકને ગેસ્ટ્રોસિસીઝ થયું હતું, જેમાં નાભિનો વિકાસ ન થવાથી આંતરડા શરીરની બહાર વિકસી રહ્યાં હતાં. તબીબોએ માતાના ગર્ભમાં નાનો કાપો મૂકીને કી હોલ સર્જરી દ્વારા આંતરડાંને પેટમાં ગોઠવી દીધાં. આજે થિયો પાંચ મહિનાનો છે અને આ સર્જરી કરાવનાર વિશ્વનું ત્રીજું બાળક છે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies