સરકાર UPI પેમેન્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. જેફરીઝના રિપોર્ટ મુજબ, 2,000 રૂપિયાથી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ લાદી શકાય છે. આ પગલાથી Paytm અને Pine Labs જેવી ફિનટેક કંપનીઓને વધારાની આવક થશે, જ્યારે સામાન્ય ગ્રાહકો પર અસર ઓછી પડશે. RBIને ચાર્જ નક્કી કરવાનો અધિકાર મળી શકે છે.
UPI પેમેન્ટ પર ચાર્જ લાદવાની તૈયારી, ફિનટેક કંપનીઓને ફાયદો
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies