ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખી ફાટ્યો, ઓરેન્જ એલર્ટ જાહેર

ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખી ફાટ્યો, ઓરેન્જ એલર્ટ જાહેર

ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખીમાં સોમવારે ભયાનક વિસ્ફોટ થયો, જેમાંથી રાખ 6 કિલોમીટર ઊંચે ઊડી. ડિઝાસ્ટર એજન્સી કોનરેડે દેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્વાળામુખી નજીકના ગામો ખાલી કરાવાઈ રહ્યા છે, હાઇવે બંધ કરી દેવાયા છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અધિકારીઓએ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને ઈમરજન્સી કિટ તૈયાર રાખવા અપીલ કરી છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies