કોડીનારમાં દરિયામાં ડૂબ્યા 5 વિદ્યાર્થી, બે લાપતા

કોડીનારમાં દરિયામાં ડૂબ્યા 5 વિદ્યાર્થી, બે લાપતા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે મંગળવારે દરિયામાં ન્હાવા ગયેલા પાંચ વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. સ્થાનિક માછીમારોએ ત્રણને બચાવ્યા, જ્યારે બે 16 વર્ષીય કિશોરો લાપતા છે. લાપતા કિશોરોની ઓળખ નિર્મળ હમીરભાઈ ચુડાસમા અને ભાવસિંહ ભરતભાઈ ચુડાસમા તરીકે થઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies