ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027 સુધીમાં સુરત-વાપી વચ્ચેના 100 કિમી રૂટ પર દોડવા તૈયાર છે. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આ સેવા શરૂ થશે, જે પછી તબક્કાવાર રીતે મુંબઈ અને અમદાવાદ સુધી લંબાવવામાં આવશે. જાપાની શિંકનસેન ટેકનોલોજી પર આધારિત આ પ્રોજેક્ટ 2017માં શરૂ થયો હતો અને હાલ 61% ભૌતિક પ્રગતિ સાથે આશરે 91,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
2027માં સુરત-વાપી વચ્ચે દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies