સુરતના પૂર પીડિતોનો ગુસ્સો: ખાડીનું પાણી કેમ નથી અટકાવતા?

સુરતના પૂર પીડિતોનો ગુસ્સો: ખાડીનું પાણી કેમ નથી અટકાવતા?

સુરતમાં ચોમાસામાં ત્રણ વખત ખાડી ઉભરાતાં લિંબાયત અને પર્વત પાટીયા વિસ્તારમાં ચાર-પાંચ ફૂટ પાણી ભરાયું હતું. રહેવાસીઓએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને કાયમી ઉકેલની માગ કરી છે અને નહીં મળે તો આંદોલનની ધમકી આપી છે. પોલીસે બાઇક રેલી રદ કરવા દબાણ કર્યાનો આરોપ છે, જ્યારે પોલીસે ઇન્કાર કર્યો છે. મ્યુનિસિપલ કૉર્પોરેશને ડ્રૉન સર્વે કરાવીને ઉકેલની ખાતરી આપી છે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies