દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે એવી સામાન્ય માન્યતા છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે હાડકાંની તંદુરસ્તી માટે માત્ર દૂધ પૂરતું નથી. બાળપણ અને યુવાવસ્થામાં હાડકાંનો મજબૂત ભંડાર ઊભો કરવો જરૂરી છે. ઉંમર વધવાની સાથે હાડકાંની ઘનતા ઘટે છે, જે ઑસ્ટિયોપોરોસિસ તરફ દોરી શકે છે. વિશ્વભરમાં 50 કરોડ લોકો આ રોગથી પીડાય છે. કૅલ્શિયમ, વિટામિન-ડી અને પ્રોટીન જેવાં પોષક તત્ત્વો મહત્ત્વનાં છે.
દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે? નિષ્ણાતો શું કહે છે
Source: BBC Gujarati
Read the live feed on ZapIndies