બોલિવૂડ અભિનેતા સની દેઓલ તેમની આગામી ફિલ્મ 'બટવારા 1947'ના પ્રમોશન માટે અમદાવાદના વસ્ત્રાલ સ્થિત દેવ આર્કેડ મોલમાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કરણ દેઓલ અને પ્રીતિ ઝિન્ટા પણ ઉપસ્થિત રહ્યા હતા. ચાહકોની ભારે ભીડ જામી હતી અને સની દેઓલે તેમના ટ્રેડમાર્ક ડાયલોગ્સ 'ઢાઈ કિલો કા હાથ' અને 'તારીખ પે તારીખ' બોલીને લોકોનું દિલ જીતી લીધું હતું.
સની દેઓલની અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી, ચાહકોની ભીડ જામી
Source: Gujarat First
Read the live feed on ZapIndies