આકાંક્ષા ચમોલાએ ડિવોર્સ પર મૌન તોડ્યું, અફવાઓને ગણાવી ખોટી

આકાંક્ષા ચમોલાએ ડિવોર્સ પર મૌન તોડ્યું, અફવાઓને ગણાવી ખોટી

અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ ગૌરવ ખન્ના સાથેના ડિવોર્સ અંગે મૌન તોડ્યું છે. તેણે સ્પષ્ટ કર્યું કે ડિવોર્સની કાનૂની પ્રક્રિયા શોમાં જવા પહેલાંથી ચાલી રહી હતી અને તે ટીઆરપી માટે નાટક નથી. બંને પક્ષની લીગલ ટીમો કાગળો તૈયાર કરી રહી છે અને ટૂંક સમયમાં ઓફિશિયલ સાઈન થશે. આ દંપતીએ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા.

Source: Gujarat First

Read the live feed on ZapIndies