તામિલનાડુની TVK સરકારે 2026-27નું પ્રથમ બજેટ રજૂ કર્યું છે, જેમાં યુવાનો અને Gen Zને કેન્દ્રમાં રાખીને શિક્ષણ, AI અને રોજગાર પર ભાર મૂકાયો છે. શાળા શિક્ષણ માટે 44,527 કરોડ અને ઉચ્ચ શિક્ષણ માટે 8,393 કરોડ રૂપિયા ફાળવાયા છે. 'વેત્રી લેપટોપ યોજના' હેઠળ 2,000 કરોડના ખર્ચે લેપટોપ આપવામાં આવશે, જ્યારે 'તામિલનાડુ AI મિશન' શરૂ કરીને 2031 સુધી 5 લાખ વિદ્યાર્થીઓને AI તાલીમ આપવાનું લક્ષ્ય છે.
તામિલનાડુનું Gen Z બજેટ: યુવાનો માટે શિક્ષણ અને AI પર ભાર
Source: Chitralekha Gujarati
Read the live feed on ZapIndies