ગુમ થઈ જતી મહિલાઓની કથાવસ્તુ ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને નેશનલ એવોર્ડ મળ્યા બાદ તે ચર્ચામાં છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક જૈન અને કલાકારો દીક્ષા જોશી, યશ સોનીએ બીબીસી સાથે વાત કરતા પિતૃસત્તા અને મહિલાઓ સાથેના વ્યવહાર જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે ગુજરાતમાં ગુમ થતી મહિલાઓ પર ફિલ્મ કેમ બનાવી અને શું સંદેશ આપવો છે તે સમજાવ્યું હતું.
‘મારણ’ ફિલ્મના કલાકારોનો ગુમ મહિલાઓ પર ખુલાસો
Source: BBC Gujarati
Read the live feed on ZapIndies