ઝારખંડમાં પેપરલીક વિરોધે આમરણ ઉપવાસ પર બેઠેલા દેવેન્દ્રનાથ મહતો કોણ છે?

ઝારખંડમાં પેપરલીક વિરોધે આમરણ ઉપવાસ પર બેઠેલા દેવેન્દ્રનાથ મહતો કોણ છે?

ઝારખંડમાં જેપીએસસી 14મી પ્રારંભિક પરીક્ષાના પરિણામ બાદ કથિત ગોટાળા અને પેપરલીકના આરોપો સામે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોએ 2 ઑગસ્ટથી આમરણ ઉપવાસ શરૂ કર્યો હતો, પરંતુ સોનમ વાંગચુકના ફોન બાદ તેમણે પાણી પીધું છે. તેઓ માગ કરી રહ્યા છે કે તપાસ ઈડી અથવા સીબીઆઈને સોંપવામાં આવે. આંદોલનને કારણે મુખ્ય પરીક્ષા રદ કરવામાં આવી છે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies