સિદ્ધિવિનાયક મંદિરમાં 18 કરોડના ગોટાળાનો આરોપ, તપાસના આદેશ

સિદ્ધિવિનાયક મંદિરમાં 18 કરોડના ગોટાળાનો આરોપ, તપાસના આદેશ

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દાનની રકમમાં દર વર્ષે 18 કરોડ રૂપિયાની ચોરી થવાનો આરોપ એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ લગાવ્યો છે. મંદિર ટ્રસ્ટે આરોપ ફગાવી દેતા જણાવ્યું છે કે ટ્રસ્ટીઓએ જ મે 2026માં ઑડિટની માગણી કરી હતી. ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેએ તપાસના આદેશ આપ્યા છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, દાન સંગ્રહમાં 35 ટકાનો વધારો થયો છે અને આરોપીઓની ધરપકડ કરાઈ છે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies