શિકાગોમાં યુ વિઝા માટે ફેક રોબરી કરાવવાના આરોપી ગુજરાતી રજની પટેલ તેની જ્યુરી ટ્રાયલના ત્રીજા દિવસે કોર્ટમાં ગેરહાજર રહેતાં તેની સામે અરેસ્ટ વોરન્ટ કાઢવામાં આવ્યું છે. કોર્ટે તેને ગેરહાજરીમાં જ દોષિત ઠેરવ્યો છે, જેમાં તેને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. પોલીસે તેની ગાડી ઈન્ડિયા, ટેનેસી અને અલાબામામાં ટ્રેક કરી છે. સજા 30 નવેમ્બરે થશે.
શિકાગોમાં ફેક રોબરી કરાવનાર રજની પટેલ ટ્રાયલ દરમિયાન ગાયબ
Source: I Am Gujarat
Read the live feed on ZapIndies