દૂષિત પાણી અંગે પ્રશ્ન પૂછતાં મેયરનો ઉડાઉ જવાબ

દૂષિત પાણી અંગે પ્રશ્ન પૂછતાં મેયરનો ઉડાઉ જવાબ

રાજકોટ મહાનગરપાલિકાના મેયરે શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થતું હોવાનો સ્વીકાર કર્યો છે. જૂની પાઇપલાઇનો અને ડ્રેનેજ લાઇનના મિશ્રણને કારણે પાણી દૂષિત થતું હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, Gujarat First News દ્વારા આ મુદ્દે તીખા સવાલો પૂછવામાં આવતાં મેયર અને પદાધિકારીઓ અસહજ બન્યા હતા અને 'સવાલ પૂછવાથી શું થશે?' તેવા ઉડાઉ જવાબો આપ્યા હતા. આ ઘટનાથી શહેરીજનોમાં રોષ વ્યાપ્યો છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies