ગુજરાત સરકારે આવતીકાલથી રાજ્યમાં એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું કે કલોલમાં પકડાયેલા ડુપ્લીકેટ પનીર કાંડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં નકલી પનીર-ચીઝ મળી આવે તો કડક કાર્યવાહી થશે. FDCA દ્વારા રાજ્યવ્યાપી તપાસ અને દરોડા શરૂ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં એનાલોગ પનીર પર આવતીકાલથી સંપૂર્ણ પ્રતિબંધ
Source: Gujarat First
Read the live feed on ZapIndies