મેટાએ PM મોદીનો વીડિયો ડિલીટ કરવા બદલ માફી માંગી

મેટાએ PM મોદીનો વીડિયો ડિલીટ કરવા બદલ માફી માંગી

મેટાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો ડિલીટ કરવા બદલ સંસદીય સમિતિના 48 કલાકના અલ્ટિમેટમ બાદ 24 કલાકમાં જ આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે સત્તાવાર માફી માંગી લીધી છે. કંપનીના ગ્લોબલ અફેર્સના વડા જોએલ કપલાને આ ભૂલ સ્વીકારીને ક્ષમાયાચના કરી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના કાનૂની દરજ્જા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે અને સરકાર કડક નિયમો લાદવાની દિશામાં આગળ વધી રહી છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies