ગુજરાતી ગઝલ જગતની અમર રચના 'કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે' આજે નવા અવતારમાં લોન્ચ થઈ છે. ઓસમાણ મીરની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ થયેલી આ રચનામાં બોલિવૂડની સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે પ્રથમ વખત ગુજરાતી ગઝલમાં સૂર આપ્યો છે, જ્યારે ઓસમાણ મીરના પુત્ર આમિર મીરે પણ અવાજ આપ્યો છે. આમિરે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે અને અનેક આલ્બમ્સમાં કંઠ આપ્યો છે.
શ્રેયા ઘોષાલ અને આમિર મીરની 'કટારી કાળજે વાગી' લોન્ચ
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies