બીએસપીના ધારાસભ્ય ઉમાશંકરસિંહનું નિધન

બીએસપીના ધારાસભ્ય ઉમાશંકરસિંહનું નિધન

ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના એકમાત્ર ધારાસભ્ય ઉમાશંકરસિંહનું બુધવારે રાત્રે નિધન થયું છે. તેઓ 55 વર્ષના હતા અને લાંબા સમયથી બ્રેન ટ્યુમરથી પીડિત હતા. દિલ્હીની ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, માયાવતી અને અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. તેઓ 2012, 2017 અને 2022માં રસડા બેઠક પરથી સતત જીત્યા હતા.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies