સંસદમાં FCRA સુધારા વિધેયક પર આજે ચર્ચા, અમિત શાહ આપશે જવાબ

સંસદમાં FCRA સુધારા વિધેયક પર આજે ચર્ચા, અમિત શાહ આપશે જવાબ

સંસદના ચોમાસુ સત્રમાં આજે FCRA સુધારા વિધેયક 2026 પર ચર્ચા થવાની શક્યતા છે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિરોધ પક્ષના આક્ષેપોનો જવાબ આપી શકે છે. સરકાર વિદેશી ફંડિંગના નિયમો કડક બનાવવા, પારદર્શિતા વધારવા અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવાના હેતુથી આ વિધેયક પસાર કરાવવા માંગે છે. વિરોધ પક્ષે સીમાંકન બિલ અને જંતર-મંતર હિંસા સહિતના મુદ્દે પણ નિવેદનની માગ કરી છે.

Source: Chitralekha Gujarati

Read the live feed on ZapIndies