રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ગુજરાતમાં કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ નથી, જેથી ભારે વરસાદની શક્યતા નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં 6થી 12 ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણથી પાંચ દિવસમાં વરસાદ વધવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ધીમે ધીમે વરસાદ વધશે.
ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીં, હળવો વરસાદ ચાલુ રહેશે
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies