પ્રાર્થનાનો સ્વીકાર દર્શાવતા 5 શુભ સંકેતો

પ્રાર્થનાનો સ્વીકાર દર્શાવતા 5 શુભ સંકેતો

સનાતન પરંપરા અનુસાર, જ્યારે ઈશ્વર ભક્તની પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે, ત્યારે તેઓ વિશેષ સંકેતો દ્વારા તેનો અહેસાસ કરાવે છે. જેમ કે, પ્રાર્થના પછી મનમાં અચાનક શાંતિ અને હળવાશ અનુભવાય, મંદિરમાં આરતીની જ્યોત અચાનક તેજસ્વી થાય, મૂર્તિ પર ચડાવેલું ફૂલ છૂટું પડીને ભક્ત તરફ પડે, અથવા કોઈ દેખીતા કારણ વિના ચિંતા દૂર થઈ જાય. આ સંકેતોને ઈશ્વરની પ્રત્યક્ષ હાજરી અને પ્રાર્થનાના સ્વીકાર તરીકે માનવામાં આવે છે.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies