દેશના 17 રાજ્યોમાં મોનસૂનનો કહેર જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, કોંકણ અને ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના નવસારી જિલ્લામાં સામાન્ય કરતાં 115% વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે.
17 રાજ્યોમાં મોનસૂનનો કહેર, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
Source: VTV Gujarati
Read the live feed on ZapIndies