ગુજરાતમાં શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક દશામા વ્રત 13 ઓગસ્ટ, 2026થી શરૂ થશે અને 21 ઓગસ્ટ, 2026ના રોજ પૂર્ણાહુતિ થશે. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ બાદ 22 ઓગસ્ટ, 2026ના રોજ સૂર્યોદય પૂર્વે પવિત્ર જળમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવશે. આ વ્રત મુખ્યત્વે સૌભાગ્યવતી સ્ત્રીઓ પરિવારની સુખાકારી અને સૌભાગ્ય માટે કરે છે, જેમાં પીપળ અને ઉંબરાની પૂજા, સૂતરના 10 તાંતણાની વિધિ અને કથા શ્રવણનો સમાવેશ થાય છે.
દશામા વિસર્જન 2026: તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Source: Gujarati Jagran
Read the live feed on ZapIndies