આગામી નાણાકીય વર્ષથી દેશમાં આવશે પ્લાસ્ટિકની નોટો

આગામી નાણાકીય વર્ષથી દેશમાં આવશે પ્લાસ્ટિકની નોટો

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આગામી નાણાકીય વર્ષની શરૂઆતમાં રૂ. 10 અને રૂ. 20ની પોલિમર (પ્લાસ્ટિક) નોટો ચલણમાં આવશે. કેન્દ્ર સરકારે ફિલ્ડ ટ્રાયલ માટે 1-1 અબજ નોટો છાપવાની મંજૂરી આપી છે. પોલિમર નોટો વધુ ટકાઉ અને લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો કરનારી છે. જૂની કાગળની નોટો તાત્કાલિક બંધ નહીં થાય, બંને સાથે ચલણમાં રહેશે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies