રાજકોટમાં ગુંદાળા ફાટક પાસે ટ્રેનના પાટા પરથી મળેલી મહિલાની લાશ અંગેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 45 વર્ષીય મંજુબેનની તેના 25 વર્ષીય પ્રેમી પ્રકાશ સોલંકીએ હત્યા કરી હતી. મંજુબેન લગ્ન માટે દબાણ કરતી હતી, જેનાથી કંટાળીને આરોપીએ તેને ચાલુ ટ્રેન સાથે ભટકાડી દીધી હતી. રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
રાજકોટમાં પ્રેમીએ લગ્નની જીદ કરતાં પ્રેમિકાની હત્યા કરી
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies