રાજકોટમાં પ્રેમિકાની ટ્રેન સાથે અથડાવી હત્યા, પ્રેમી ધરપકડ

રાજકોટમાં પ્રેમિકાની ટ્રેન સાથે અથડાવી હત્યા, પ્રેમી ધરપકડ

રાજકોટમાં 45 વર્ષીય પરિણીત મહિલા મંજુની હત્યાનો ખુલાસો થયો છે. તેના 25 વર્ષીય પ્રેમી પ્રકાશ સોલંકીએ લગ્નના દબાણથી કંટાળીને તેને ચાલુ ટ્રેન સાથે અથડાવી મોતને ઘાટ ઉતારી હતી. મૃતકની દીકરી પાયલ કોળીએ શંકા વ્યક્ત કરતાં પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies