અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા નવા વેપાર ટેરિફ અને પ્રતિબંધોના જવાબમાં ચીને બુધવારે 6 અમેરિકી કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે અને ડ્રોન તથા સંબંધિત ટેકનોલોજીના નિકાસ પર કડક નિયંત્રણો લાદ્યા છે. આ પગલાં અમેરિકાએ ચીન સહિત 60 દેશો પર ટેરિફ લાદ્યા બાદ લેવામાં આવ્યા છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાના પગલાંને અન્યાયી ગણાવીને પોતાના હિતોના રક્ષણ માટે આ નિર્ણય લીધો છે.
ટ્રમ્પના ટેરિફનો ચીને આપ્યો જડબાતોડ જવાબ
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies