જેન-ઝી દેશવિરોધી નથી: મોહન ભાગવત

જેન-ઝી દેશવિરોધી નથી: મોહન ભાગવત

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે જંતર-મંતર પર થયેલા જેન-ઝી વિરોધપ્રદર્શનોને વાજબી ગણાવ્યા અને કહ્યું કે તેઓ દેશવિરોધી નથી. મુંબઈમાં આઈઆઈએમયુએનના કાર્યક્રમમાં તેમણે શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સંવાદ દ્વારા સહમતિ બનાવવા હાકલ કરી. તેમણે અનામત અંગે પણ કહ્યું કે સામાજિક ભેદભાવ રહે ત્યાં સુધી અનામત ચાલુ રહેશે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies