સૂર્યની સપાટીની સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળી તસવીરો કેદ

સૂર્યની સપાટીની સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળી તસવીરો કેદ

વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી શક્તિશાળી સોલાર ટેલિસ્કોપ ઇનોયેની મદદથી સૂર્યની સપાટીની અત્યાર સુધીની સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળી તસવીરો અને વીડિયો કેદ કર્યા છે. આ તસવીરોમાં સૂર્યની સપાટી પર 'કૅલ્વિન-હેલ્મહોલ્ટ્ઝ અસ્થિરતા' નામની ઘટનાના વમળો સ્પષ્ટ દેખાય છે, જે ચુંબકીય ઊર્જા ઉત્પન્ન કરે છે અને સૌર વિસ્ફોટોનું કારણ બની શકે છે. આ શોધ સ્પેસ વેધરને સમજવામાં અને તેની આગાહી કરવામાં મદદ કરશે. સંશોધન 'નેચર'માં પ્રકાશિત થયું છે.

Source: BBC Gujarati

Read the live feed on ZapIndies