કેન્દ્ર સરકારે ફિલ્મ પાઇરસી રોકવા માટે 4,996 ટેલિગ્રામ ચેનલો, 1,263 વેબસાઇટ્સ સહિત કુલ 7,393 URL બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ કાર્યવાહી સિનેમેટોગ્રાફ (સુધારા) અધિનિયમ, 2023 અને IT નિયમો હેઠળ કરી છે. પાઇરસીને કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગને વાર્ષિક 20,000 કરોડથી વધુનું નુકસાન થાય છે. આ માહિતી રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને લોકસભામાં આપી હતી.
ફિલ્મ પાઇરસી સામે સરકારનો પ્રહાર, 7,393 URL બ્લોક
Source: Mantavya News
Read the live feed on ZapIndies