ઇમરાન હાશમીની અપેક્ષિત ફિલ્મ 'આવારાપન 2'નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લગભગ બે દાયકા બાદ ઇમરાન પોતાના આઇકોનિક પાત્ર શિવમ પંડિતમાં પરત ફર્યો છે. ટ્રેલરમાં પ્રેમ, બદલો અને એક્શનનું મિશ્રણ જોવા મળે છે. ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થશે, જેની સીધી ટક્કર સની દેઓલની 'બંટવારા 1947' સાથે થશે.
આવારાપન 2 ટ્રેલર રિલીઝ, ઇમરાન હાશમીની એન્ટ્રીએ મચાવી ધૂમ
Source: Gujarat First
Read the live feed on ZapIndies