આબોહવા પરિવર્તનથી અમેરિકન રિયલ એસ્ટેટને 1.47 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ

આબોહવા પરિવર્તનથી અમેરિકન રિયલ એસ્ટેટને 1.47 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ

એક અભ્યાસ મુજબ, આબોહવા પરિવર્તન અને કુદરતી આફતોને કારણે 2055 સુધીમાં અમેરિકન રિયલ એસ્ટેટ બજારને 1.47 ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે. હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં 30% વધારો થવાની શક્યતા છે, જ્યારે 5.5 કરોડ લોકો સ્થળાંતર કરી શકે છે. કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસ સૌથી વધુ જોખમમાં છે, જ્યાં પ્રોપર્ટીના ભાવમાં 10-40% ઘટાડો થઈ શકે છે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies