હવામાન વિભાગે ગુજરાતમાં આજે (6 ઓગસ્ટ) છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જે 11 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. 12થી 15 ઓગસ્ટ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યૂલેશન જેવી સિસ્ટમો સક્રિય છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં મહત્તમ તાપમાન 31-32 ડિગ્રી રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Source: Gujarati Jagran
Read the live feed on ZapIndies