હવામાન વિભાગ (IMD) એ 6 ઓગસ્ટે ગુજરાત, મહારાષ્ટ્ર, UP સહિત 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. આસામમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે ભૂસ્ખલન, વૃક્ષો ધરાશાયી થવા અને ફ્લેશ ફ્લડનો ખતરો છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.
આજે 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી ઝડપે પવનની આગાહી
Source: Gujarati Jagran
Read the live feed on ZapIndies