કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 3% વધારાનો માર્ગ મોકળો થયો છે. લેબર બ્યુરોએ જૂન 2026 માટે CPI-IW ડેટા જાહેર કર્યો છે, જેના આધારે DA 60%થી વધીને 63% થઈ શકે છે. આ વધારો 1 જુલાઈ, 2026થી લાગુ થશે, પરંતુ સત્તાવાર સૂચના કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી બાદ જ જારી થશે. પેન્શનરોને પણ DRના રૂપમાં લાભ મળશે.
કેન્દ્ર સરકારી કર્મચારીઓના DAમાં 3% વધારાની શક્યતા
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies