મધ્ય પ્રદેશના સીહોરના રૂઠિયા પરિવારને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારને આપેલા 35 હજાર રૂપિયાના કર્જ પરત મેળવવા માટે બ્રિટનના ડેબ્ટ મેનેજમેન્ટ ઓફિસ તરફથી પ્રથમ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઓફિસે પરિવાર પાસે વધુ દસ્તાવેજો અને માહિતી માંગી છે. પરિવાર હવે જરૂરી પુરાવા એકત્રિત કરી રહ્યો છે, જે ગિલ્ટ રજિસ્ટ્રારને મોકલવામાં આવશે. જોકે, કાનૂની નિષ્ણાતોના મતે લિમિટેશન પિરિયડ આ કેસમાં સૌથી મોટો પડકાર બની શકે છે.
109 વર્ષ જૂના દેવા માટે બ્રિટન તરફથી પ્રથમ સકારાત્મક જવાબ
Source: Gujarat First
Read the live feed on ZapIndies