સલમાન ખાનને છેતરપિંડી કેસમાં કોર્ટની નોટિસ

સલમાન ખાનને છેતરપિંડી કેસમાં કોર્ટની નોટિસ

ચંદીગઢ જિલ્લા કોર્ટે બોલિવુડ અભિનેતા સલમાન ખાન, તેની બહેન અલવીરા ખાન અને સ્ટાઇલ એન્ડ કન્ટેન્ટ જ્વેલરી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરોને બીઇંગ હ્યુમન જ્વેલરી શોરૂમ સંબંધિત કથિત છેતરપિંડી કેસમાં નોટિસ ફટકારી છે. ઉદ્યોગપતિ અરુણ ગોયલે ₹3 કરોડના નુકસાનનો દાવો કર્યો છે. કોર્ટે તમામને 5 ઓક્ટોબર સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies